ભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક કારનું શીર્ષાષન, ચાર લોકોનો આબાદ બચાવ
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો
કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડીના ઓવરબ્રીજ પાસે એક પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા હતા.
સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, અન્ય 2 લોકોને સામાન્ય ઇજા
અમદાવાદના શિવરંજની પાસે કાર BRTS બસ સ્ટેશનમાં ઘૂસી જવાની ઘટના સામે આવી છે