ભરૂચઅંકલેશ્વર: પરિણીતાના આપઘાત મામલે પતિ અને સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પરિણીતાના આપઘાત મામલામાં સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી પતિ સહિત ચાર સાસરીયાની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 03 Apr 2023 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપરેશ રાવલને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, વિવાદિત ટિપ્પણી કેસમાં કડક કાર્યવાહી નહીં કરવાના આદેશ..! બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલને કોલકાતા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તલાટા પોલીસને આદેશ આપ્યો છે By Connect Gujarat 02 Feb 2023 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પેપર લીક કૌભાંડના વધુ એક આરોપીના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે By Connect Gujarat 01 Feb 2023 14:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો, વ્યાજખોરોમાં ફફડાટ ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. By Connect Gujarat 19 Jan 2023 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઓડિશામાં 15 દિવસમાં 3 રશિયન નાગરિકોના મોત, વાંચો શું છે આખો મામલો ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે. By Connect Gujarat 03 Jan 2023 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પોલીસની "સરાહનીય" કામગીરી, ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં રકમ પરત અપાવી... ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં પરત અપાવતા તેઓએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો. By Connect Gujarat 10 Dec 2022 15:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભારતમાં કોરોનાનો ઝડપથી ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 347 દર્દી નોંધાયા શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે. By Connect Gujarat 25 Nov 2022 12:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : લીલીયાના નાના રાજકોટ ગામે વૃદ્ધની હત્યા બાદ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, દાહોદના 2 શખ્સોની ધરપકડ... લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામમાં થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 01 Oct 2022 15:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: જમાલપૂર વિસ્તારમાં ભાઈગીરી કરતા એક જ પરિવારના 5 લોકો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો અમદાવાદ શહેર ના જમાલપુર વિસ્તારમાં એક જ પરિવારના સભ્યોએ ગેંગ બનાવી વિસ્તારમાં એટલી હદે ખોફ ઊભો કર્યો હતો By Connect Gujarat 20 Sep 2022 11:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn