ભરૂચ: એસ.ટી.વિભાગના કર્મચારીઓએ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી ઉજવણી કરી,જુઓ શું છે કારણ
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.
ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો
અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું
આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવંગત એક્ટર સતીશ કૌશિકનો આજે 67મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર તેમના સૌથી નજીકના મિત્ર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
આ દ્ર્શ્યોમાં એક તરફ જુનાગઢ જેલમાં રહેલા હિન્દુ કેદીઓ માતાજીની આરાધના કરી રહ્યા છે તો બીજી તરફ મુસ્લિમ બિરાદરો નમાજ પઢી રહ્યા છે.