પ્રકાશમય ઉત્સવ સાથે લોકોના જીવનમાં નવી ઉર્જાનું સિંચન કરતો પર્વ એટલે... “દિવાળી”
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.
વટાણા-પનીરને બદલે શાહી પનીર ટ્રાય કરો. તે બટર નાન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કે શાહી પનીરમાં ડુંગળી-લસણના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે તેને ટાળી શકો છો.
માનસિક દિવ્યાંગ બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદ રૂપ સમાન છે.અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેઓ આર્થિક રીતે પણ પોતાની રીતે આત્મનિર્ભર બની શકે તેવું શિખવાડવામાં આવે છે
આ વખતે તમે તમારા પ્રિયજનો માટે સ્પેશિયલ ટ્રાવેલ ટ્રીપ જેવી અનોખી ભેટનું આયોજન કરી શકો છો. આવો અમે તમને આ માટે એક શાનદાર ડેસ્ટિનેશન વિશે જણાવીએ.