અમદાવાદ : ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા “રાત્રી આફ્ટર નવરાત્રી” યોજાય, સભ્ય બહેનોએ કરી ઈવોલ્વ રાત્રીની ભવ્ય ઉજવણી...
મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ શહેરની દેવદર્શન સોસાયટીમાં ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી॰ ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે.