ભરૂચ : ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી...
સિવિલ હોસ્પિટલ અને ભોલાવ વિસ્તાર ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી હતી.
સિવિલ હોસ્પિટલ અને ભોલાવ વિસ્તાર ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી હતી.
GIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તાલાળા તાલુકામાં આવેલ ગુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આમોદ નગરના આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો
વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ટેડી ડે ઉજવવામાં આવે છે.
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિકોત્સવ ઉમંગ-2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.