નર્મદા : SOU સહિત નર્મદા ડેમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાય
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આઝાદ ભારતના 78 માં સ્વાતંત્ર પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું
લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર અને જૈન સંગિની ગ્રૂપની બહેનો દ્વારા અંકલેશ્વર પોલીસ અને ડી.પી.એમ.સી. ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.