અંકલેશ્વર : આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત વિશ્વ કપ વિજય બાદ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો , ક્રિકેટ રસિકોમા અનેરો આનંદ જોવા મળ્યો હતો.
ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું
18મી લોકસભા માટે પ્રથમ તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે.
મરાઠી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.