અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
લિંકરોડ પર આવેલ મોઢેશ્વરી માતાના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા
ફાફડા અને જલેબીની જાયફત વિના દશેરા પર્વની ઉજવણી અધૂરી ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની ખરીદી માટે શહેરભરના સ્ટોલ પર લાંબી કતાર લગાવી હતી.
ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.
રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા
બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પાંચમથી પ્રારંભ, દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે