વડોદરા: વિશ્વ યોગ દિવસની અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ઝઘડિયા તાલુકા મથકે આવેલ ઘી ઝઘડીયા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ છેલ્લા ૭૫ વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે ઝઘડિયા તાલુકા મથકે કાર્ય કરે છે,
જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
સંગ્રહાલય દિવસ નિમિતે પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું જામનગર દ્વારા વિશ્વ સંગ્રહાલય દિવસની થીમ પર પિસ્તા આર્ટ વર્કશોપ અને ક્યુરેટર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે
શહેરના વાઘાવાડી રોડ પર આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી