ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બે ચોરીના ગુનામાં આરોપી રામકુમાર ખીચડ 11 વર્ષથી ફરાર થઈ ગયો હતો.
મેષ : તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓના નામનો ઉલ્લેખ જોવા મળતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, લાલ નિશાનમાં ખુલ્યા, જેનું મુખ્ય કારણ સર્વિસ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લો હતા.