રાશિ ભવિષ્ય 10 ડિસેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ : એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે.
મેષ : એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના અમરોલી અને કોસાડ આવાસમાં પોલીસ દ્વારા સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા 30થી વધુ લોકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાના કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી તેમાંથી 10 લાખના હીરા અને 1.15 લાખની રોકડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
Apple કહે છે કે Fitness+ ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થશે. કંપની એમ પણ કહે છે કે 2020 માં લોન્ચ થયા પછી આ સેવાનું સૌથી મોટું વૈશ્વિક વિસ્તરણ છે.
અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે,શાળામાં નિઃશુલ્ક રીતે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે.