સ્મૃતિ મંધાનાના પિતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પલાશ મુછલ સાથેના લગ્ન અંગે કોઈ અપડેટ નથી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે પરિવાર માટે મોટી રાહત છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે પરિવાર માટે મોટી રાહત છે.
ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો ફેલાવા લાગ્યો છે. દરમિયાન, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સ્થિતિ વિકસી રહી છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 18 જેટલા ગામોમાં વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી.