ભરૂચ: આમોદ-કરજણને જોડતા માર્ગનું રૂ.280 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, સેંકડો વાહનચાલકોને મળશે રાહત
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત મળશે.
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત મળશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થવા અવસર પર મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના 1.65 લાખથી વધુ જન ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
શ્રી કષ્ટભંજનદેવને એમ્બ્રોઇડરી વર્ક સાથે ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોના શણગાર સહિત હીરા જડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો.
Lyne Originals એ શુક્રવારે ભારતમાં તેનું નવીનતમ ફિટનેસ ટ્રેકર, Lyne Lancer 19 Pro લોન્ચ કર્યું. નવા પહેરવાલાયકમાં 2.01-ઇંચ ટચસ્ક્રીન અને બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી છે
દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.