મહારાષ્ટ્ર ૧.૭૮ લાખ કરોડપતિ પરિવારો સાથે સૌથી ધનિક રાજ્યોની યાદીમાં ટોચ પર
મહારાષ્ટ્રએ દેશના અગ્રણી સંપત્તિ નિર્માણ કેન્દ્ર તરીકે પોતાને મજબૂતીથી સ્થાપિત કર્યું છે. ૧૭૮,૬૦૦ કરોડપતિ પરિવારો સાથે, રાજ્ય દેશમાં સંપત્તિમાં પ્રથમ ક્રમે છે. મ
મહારાષ્ટ્રએ દેશના અગ્રણી સંપત્તિ નિર્માણ કેન્દ્ર તરીકે પોતાને મજબૂતીથી સ્થાપિત કર્યું છે. ૧૭૮,૬૦૦ કરોડપતિ પરિવારો સાથે, રાજ્ય દેશમાં સંપત્તિમાં પ્રથમ ક્રમે છે. મ
હાથ ન મિલાવવા અને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપ્યા પછી, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ટકરાશે.
યુરોપમાં થયેલા સાયબર હુમલામાં હીથ્રો, લંડન, બ્રસેલ્સ અને બર્લિન સહિતના અનેક એરપોર્ટ પર સેવાઓ ખોરવાઈ ગઈ. ફ્લાઇટ્સ મોડી અને રદ કરવામાં આવી, જેના કારણે ફ્લાઇટ્સમાં વિલંબ થયો.
સુરત SOGની ટીમે દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે 5.72 કરોડનો એમ્બરગ્રીસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમો દ્વારા મેગા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લીમડી ગામમાંથી 1 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી.
જુનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દિવડાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.અને આ બાળકો આત્મનિર્ભર બન્યા છે.
ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનો રકાસ થયો હતો