ગાર્મિનની નવી સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ થઈ, ફિટનેસ પ્રેમીઓ માટે ખાસ, કિંમત જાણો
આ નવી પ્રીમિયમ સ્માર્ટવોચ 2-ઇંચ ટચસ્ક્રીન AMOLED ડિસ્પ્લે, હંમેશા ચાલુ મોડ અને બિલ્ટ-ઇન LED ફ્લેશલાઇટ સાથે આવે છે. ગાર્મિન વેનુ X1 માં નીલમ લેન્સ સાથે 8mm વોચ કેસ છે.
આ નવી પ્રીમિયમ સ્માર્ટવોચ 2-ઇંચ ટચસ્ક્રીન AMOLED ડિસ્પ્લે, હંમેશા ચાલુ મોડ અને બિલ્ટ-ઇન LED ફ્લેશલાઇટ સાથે આવે છે. ગાર્મિન વેનુ X1 માં નીલમ લેન્સ સાથે 8mm વોચ કેસ છે.
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
આરજેડી ઉમેદવાર અને વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું કે આ વખતે, રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના લોકો ધારાસભ્ય નહીં, પણ મુખ્યમંત્રી પસંદ કરી રહ્યા છે.
બોલીવુડમાંથી હાલમાં એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત સંગીતકાર જોડી સચિન-જીગરમાંથી સચિન સંઘવીની તાજેતરમાં પોલીસે ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે
છ દિવસની તેજી અને નવા વિદેશી મૂડી પ્રવાહ પછી FMCG અને બેંકિંગ શેરોમાં નફા-બુકિંગ વચ્ચે શુક્રવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા.
મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગ નજીક માર્ગના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવી નાંખ્યા હતા