આ 5 શાકભાજી ફેટી લીવરને દૂર કરવામાં ફાયદાકારક, આજે જ તમારા આહારમાં તેનો સમાવેશ કરો
ફેટી લીવર આજકાલ એક સામાન્ય સમસ્યા બની રહી છે. બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે.
ફેટી લીવર આજકાલ એક સામાન્ય સમસ્યા બની રહી છે. બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે.
ફ્લિપકાર્ટની માલિકીની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પ્લેટફોર્મ હવે સાન ફ્રાન્સિસ્કો સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જાયન્ટની ટેકનોલોજીને તેના પ્લેટફોર્મમાં એકીકૃત કરશે.
સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે,અને નકલી પનીરના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.
હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રને બે દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી છે. બુધવારે અભિનેતા બોબી દેઓલ તેમના પિતાને તેમના મુંબઈ બંગલામાં લાવ્યા હતા.
ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નબળા સંકેત સાથે ખુલ્યા, પરંતુ બાદમાં મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે અત્યંત અસ્થિર વેપારમાં સ્થિર રહ્યા.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોખમી રીતે હેઝાર્ડસ વેસ્ટનો સંગ્રહ કરનાર ઈસમની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને મળ્યા. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને તેમને ન્યાય અપાવવામાં આવશે.