Huawei એ લોન્ચ કર્યું શક્તિશાળી ટેબ્લેટ, 11.5-ઇંચની ડિસ્પ્લે સાથે જાણો તેની કિંમત અને ફીચર્સ
જો તમે પણ ખૂબ જ સ્ક્રીનવાળું શાનદાર પ્રાપ્ત કરી રહ્યાં છો તો તમારા માટે Huawei મેટપેડ 11.5 (2026) અમને આવે છે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
જો તમે પણ ખૂબ જ સ્ક્રીનવાળું શાનદાર પ્રાપ્ત કરી રહ્યાં છો તો તમારા માટે Huawei મેટપેડ 11.5 (2026) અમને આવે છે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને મયૂર પંખવાળા અત્યંત આકર્ષક વાઘા તેમજ સિંહાસનને ગુલાબ અને શેવંતીના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે,
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ ટેલિવિઝન પ્રસારણકર્તાઓને પ્રતિ કલાક 12 મિનિટની જાહેરાત મર્યાદાનું કડક પાલન કરવા સૂચના આપી છે.