અંકલેશ્વર: અંદાડામાં એકાઉન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણાની ચોરી
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે.
જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.
રોકાણકારો દ્વારા સતત મૂડી બહાર નીકળવા અને નફા-બુકિંગ વચ્ચે બુધવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, શરૂઆતના કારોબારમાં ઘટ્યા.
નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભારતની ત્રીજી સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ બેલિસ્ટિક સબમરીન, INS અરિધમાન, "ખૂબ જ ટૂંક સમયમાં" સેવામાં સામેલ કરવામાં આવશે.