રાશિ ભવિષ્ય 27 ડિસેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો.
બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો.
સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી.
અત્યાર સુધી, ChatGPT મોટાભાગના ઇન્ટરનેટ પ્લેટફોર્મથી અલગ પડી ગયું છે કારણ કે તે મોટાભાગે જાહેરાત-મુક્ત અનુભવ પ્રદાન કરે છે. જો કે, સ્વચ્છ ઇન્ટરફેસ હંમેશા દેખાતું નથી.
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.
ભરૂચ શહેરમાં બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.