ગૌરવ ખન્ના બન્યો બિગ બોસ 19 વિનર, આ સ્પર્ધકનું ટ્રોફી જીતવાનું સ્વપ્ન તૂટ્યું
દર્શકોનું મનોરંજન કર્યા પછી અને સાડા ત્રણ મહિના સુધી બિગ બોસના ઘરમાં પોતાનું શાનદાર પ્રદર્શન દર્શાવ્યા પછી, ગૌરવે સીઝન ૧૯ ની ટ્રોફી જીતી છે.
દર્શકોનું મનોરંજન કર્યા પછી અને સાડા ત્રણ મહિના સુધી બિગ બોસના ઘરમાં પોતાનું શાનદાર પ્રદર્શન દર્શાવ્યા પછી, ગૌરવે સીઝન ૧૯ ની ટ્રોફી જીતી છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, ઝડપથી તેની કામગીરી પુનઃસ્થાપિત કરી રહી છે. કંપનીએ ગઈકાલે 1500 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની જાણ કરી હતી.
મેષ : માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે.
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુછલના લગ્ન રદ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાયડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે.