ભરૂચ : જંબુસરમાં DGVCLની વિજિલન્સ ટીમના દરોડા, આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું...
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ગુવાહાટીમાં શનિવાર, 22 નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વિના રમશે.
નવા વિદેશી મૂડીપ્રવાહે પણ આશાવાદી ભાવનાને વેગ આપ્યો. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 284.49 પોઈન્ટ વધીને 85,470.96 ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ કપડાનો વેપારી તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક કાર દ્વારા તેમની કારને રોકવામાં આવી હતી
ભારત-અમેરિકા વેપાર સોદાની વધતી આશા વચ્ચે IT શેરોમાં વધારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદીને કારણે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવ્યો.