ભરૂચભરૂચ: ચાવજ રેલવે ફાટક નજીક મહિલાના ગળામાંથી રૂ.1.39 લાખની સોનાની ચેઇન તોડી ગઠિયા ફરાર રાધાકૃષ્ણ સોસાયટી બહાર પાછળથી બાઈક ઉપર આવેલ બે ઈસમોએ મહિલાના ગળામાં રહેલ ૧.૩૯ લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી ફરાર થઇ ગયા પોલીસે તપાસ હાથ ધરી By Connect Gujarat Desk 13 Oct 2024 12:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ચેઇન સ્નેચરોના નિશાના પર વૃધ્ધાઓ, ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ઝડપાય અમદાવાદ પોલીસે ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ઝડપી પાડી છે. ટોળકીના સાગરિતો રસ્તા પર એકલદોકલ જતી વૃધ્ધાઓને નિશાન બનાવતી હતી. By Connect Gujarat 22 Aug 2021 13:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn