Connect Gujarat

You Searched For "Chambal river"

રાજસ્થાન: કોટામાં જાનૈયાઓને લઈને લગ્નમાં જઈ રહેલ કાર ચંબલ નદીમાં ખાબકી, વરરાજા સહીત 9ના મોત

20 Feb 2022 7:05 AM GMT
રાજસ્થાનના કોટામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીંયા જાનૈયાઓને લઈને જઈ રહેલી એક કાર ચંબલ નદીમાં ખાબકી હતી.