અમદાવાદ : રૂ. 7.50 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ચાંદખેડાની મહિલા SOG પોલીસના હાથે ઝડપાય...
અમદાવાદ SOG પોલીસે રૂપિયા 7.50 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.