IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું,અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે.
આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી છે. સીએસકેનો પ્રેક્ટિસ કેમ્પ ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.