CSK vs DC: ચેન્નાઈ સુપર કિંગ્સની સાતમી જીત સાથે પ્લેઓફની નજીક, દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું
બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સિઝનમાં સાતમી જીત મેળવી છે.
બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સિઝનમાં સાતમી જીત મેળવી છે.
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં RCBને 8 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવી સિઝનની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં ચેન્નાઈની આ સતત બીજી જીત છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી છે