Connect Gujarat

You Searched For "coaches"

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના ટળી, યાર્ડમાં બુંદેલખંડ એક્સપ્રેસમાં આગ લાગતા 80% કોચ સળગીને રાખ.....

13 Nov 2023 5:25 AM GMT
મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં આજે યાર્ડમાં ઉભેલી બુંદેલખંડ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 80 ટકા કોચ સળગીને રાખ થઈ ગયો છે....

બિહારના બક્સર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત, નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 કોચ પાટા પરથી ઉતરી ગયા, 4 લોકોના મોત

12 Oct 2023 2:55 AM GMT
બિહારના બક્સર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત થયો છે, જ્યાં દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ...

ઝારખંડના કોડરમામાં કોલસાથી ભરેલી માલગાડીના 53 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

26 Oct 2022 5:25 AM GMT
કોડરમા અને માનપુર રેલવે સેક્શન વચ્ચે ગુરપા સ્ટેશન પર કોલસાથી ભરેલી માલગાડીના 53 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

દાહોદ : ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડતાં રેલ કર્મીઓની સતત 36 કલાક કામગીરી, હાલ રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ

19 July 2022 3:20 PM GMT
મંગલ-મહુડી નજીક ગુડ્સ ટ્રેન ખડી પડવાનો મામલોદિલ્હી-મુંબઈ રેલ વ્યવહારને પહોચી હતી મોટી અસર36 કલાક કામગીરી બાદ રેલ વ્યવહાર રાબેતા મુજબદાહોદ જિલ્લાના...