ચાઈનામાં 4 વર્ષનો જેલવાસ ભોગવી યુવાન પોતાના વતન દીવમાં પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો
દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ આર વી મેહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચ્યા
દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ આર વી મેહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચ્યા
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે.
વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.