દુનિયાલેબનોન : બેરૂતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અકસ્માત, 4 લોકોનાં મોત 3 ઘાયલ લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. By Connect Gujarat 20 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: ચીખલીમાં નિર્માણ પામી રહેલ એસ.ટી.બસ ડેપોનો સ્લેબ તૂટી પડ્યો,8 શ્રમજીવીઓ ઘાયલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસ.ટી. ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. By Connect Gujarat 17 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ... ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. By Connect Gujarat 02 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ વખતે સ્ટેજ તૂટ્યો:એકનું મોત, 17 ઘાયલ દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા By Connect Gujarat 28 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાજાપાન ભૂકંપ : મકાનો ધરાશાયી સાથે રસ્તાઓ પર તિરાડો, જુઓ તબાહીનું મંજર..! નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા. By Connect Gujarat 02 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર થઈ ધરાશાયી,કારમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો By Connect Gujarat 16 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી પડતા મોપેડ ચાલક વૃદ્ધ દંપતી પટકાયું, મહિલાનું ઘટના સ્થળે મોત વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા. By Connect Gujarat 30 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ:રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત શ્રમજીવીઓ દબાયા, બેના મોત પાંચ ઇજાગ્રસ્ત રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn