નર્મદા: 21 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી વચ્ચે ફસાયેલ 12 ખેડૂતોનું કરાયું હતું રેસક્યું ઓપરેશન
નર્મદામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF-SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો
નર્મદામાં અતિભારે વરસાદ વચ્ચે NDRF-SDRFની ટીમના સભ્યો દ્વ્રારા 12 ખેડૂતોનું રેકસ્યું ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો હતો
વિવિધ ધાર્મિક તહેવારોને લઈને કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.
કુકરવાડા મા બે દિકરા તથા એક દિકરી સાથે રહેતી અને સાફ સફાઇની નોકરી કરી ગુજરાન ચલાવતી વિધવાએ ગામમાં રેહતા સરપંચના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાસકાંઠાના ટીંબાચુડીના ગ્રામજનોનું અભિયાન, ભૂગર્ભ જળ સમૃધ્ધ બનાવવા અનોખુ સ્ટ્રક્ચર તૈયાર કર્યું
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદી ઝાપટાના પગલે ઠંડક પ્રસરી રહી છે જમીન ઉપર વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલા જીવજંતુ બહાર નીકળી રહ્યા
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સર્વે નંબર 95 અને 96 ગૌચરની જમીન આવેલી છે.
જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.