રાજયમાં ઠેર ઠેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી,અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા
આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા
ભરૂચના ઐતિહાસિક વિસ્તાર ગણતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ મકાનોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવવામાં આવ્યા હતા.
રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.
રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
વાગરામાં રહેતાં ફીજીયોથેરાપીસ્ટ દંપતિના માત્ર 19 મહિનાના પુત્રએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે 45 સેકન્ડમાં મુળાક્ષરો અને ફળોના નામ બોલવાની સાથે 16 રંગો ઓળખી બતાવ્યાં છે.