ભરૂચભરૂચ : વાંસી ગામે કોમી એકતાના પ્રતીક સમાન ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ભરૂચ તાલુકાના વાંસી ગામ ખાતે બાપજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. કોમી એકતાના પ્રતીક સમાન સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. By Connect Gujarat 12 May 2024 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કાજલી ગામે કોમી એકતાના દર્શન, સમસ્ત મુસ્લિમ પટણી સમાજે કર્યું અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોચી હતી, ત્યારે ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. By Connect Gujarat 21 Jan 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી. By Connect Gujarat 26 Jun 2022 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોમી એકતાના વાતાવરણમાં યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસની "મોહલ્લા" મિટિંગ મળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતાના વાતાવરણમાં ભાઈચારા સાથે નીકળે તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે એકતા મિટિંગ યોજવામાં આવી હતી. By Connect Gujarat 25 Jun 2022 17:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredકચ્છ : કોમી એકતા માટે જગવિખ્યાત “મિયાં મહાદેવનું મંદિર”, જુઓ સરહદ પરનું ધાર્મિક સ્થળ By Connect Gujarat 22 Nov 2020 17:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn