બજારની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીઓના M-Capમાં ઘટાડો
25 ઓક્ટોબર, 2024 ના રોજ પૂરા થતા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારના રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સપ્તાહે તમામ પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.
25 ઓક્ટોબર, 2024 ના રોજ પૂરા થતા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારના રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સપ્તાહે તમામ પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.
Featured | બિઝનેસ | સમાચાર, દુનિયાની પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ કંપનીઓની 2024ની TIMEની યાદીમાં અદાણી ગ્રૂપને ગૌરવવંતુ સ્થાન આપી સન્માનિત કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.
એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. અહેવાલ છે કે 10 નવેમ્બરથી તમામ ટ્વિટર યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.