અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો, 9 તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ FDDI કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.