Connect Gujarat

You Searched For "Congress Flag Fell"

કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે ધ્વજવંદન દરમિયાન સોનિયા ગાંધીના હાથે પડ્યો કોંગ્રેસનો ધ્વજ

28 Dec 2021 7:58 AM GMT
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આ ખાસ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવી રહ્યા છે.