ભરૂચ: સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા