કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ના રૂટનો સર્વે કરવા કોંગ્રેસની ટીમના નર્મદા જીલ્લામાં ધામા...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી,
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી,
આજે, રામલલ્લાના અભિષેક દરમિયાન, રાહુલ ગાંધી નાગાંવ જિલ્લામાં સ્થિત આસામી સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાના હતા.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.
રામ લલ્લાના અભિષેક સમારોહમાં કોંગ્રેસના નેતાઓ ન આવવા પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.