ભરૂચ: લોકસભા બેઠક પર ઉમેદવારની પસંદગી બાબતે કોંગ્રેસમાં ઉકળતો ચરુ, કાર્યકરોની બેઠક યોજાઇ
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે.
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.
આવતીકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાભરના ખેડૂતો પણ સમર્થન આપે તે માટે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ખેડૂતોને અપીલ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે.
શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું