કોંગ્રેસ દ્વારા આખરે નિલેશ કુંભાણીને કરાયા સસ્પેન્ડ, 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે.
PM મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી રેલીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે માતા-પિતા પાસેથી મળેલ વારસા પર પણ ટેક્સ લગાવશે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
આજે ભાજપે તેના ઢંઢેરાના માધ્યમથી સમાજના અનેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોદીની ગેરંટી નામથી જારી કરાયેલા આ ઠરાવ પત્રમાં પાર્ટીએ મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે.