નવરાત્રીના પ્રથમ દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો ઉમટી પડ્યા
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કરસન ભરૂચ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નગરપાલિકા ભરૂચના સહયોગથી સહાય જૂથની બહેનોને ધિરાણ વિતરણ અને સંસ્થાની 21મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.