ગુજરાતગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ.. છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે. By Connect Gujarat 17 May 2024 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકેજરીવાલનો ભાજપ પર ગંભીર આરોપ,AAP સરકારને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. By Connect Gujarat 27 Jan 2024 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશNikki Murder Case : મૃતદેહ છુપાવવા અને પોલીસને ચકમો આપવા સાહિલનું આ હતું કાવતરું.! દિલ્હીમાં નિક્કી મર્ડર કેસના આરોપી સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. આરોપીએ પોલીસને પોતાનો પ્લાન જણાવ્યો છે By Connect Gujarat 15 Feb 2023 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈમરાન ખાનનો દાવો- બે મહિનાથી મારી હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું, મારા પગમાંથી નીકળી ત્રણ ગોળી.! ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે ગુજરાંવાલા રેલીમાં થયેલા હુમલા બાદ તેમના જમણા પગમાં ત્રણ ગોળીઓ વાગી હતી. By Connect Gujarat 08 Nov 2022 13:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે રીતે ઘૂસાડવાના ષડયંત્રનો રેલ્વે પોલીસે પર્દાફાશ કર્યો સુરત રેલ્વે પોલીસે ભારતમાં બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ગેરકાયદે રીતે ઘુસાડવાનું મોટું રેકેટે ઝડપી પાડ્યું છે. By Connect Gujarat 10 May 2022 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ : ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો 16 શખ્સોનું પૂર્વ આયોજીત "કાવતરું", તપાસ અર્થે SITની રચના રામનવમીએ ખંભાતમાં થયેલા પથ્થરમારાનો મામલો રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું કર્યું પ્લાનિંગ મુખ્ય 6 આરોપીઓએ કાવતરાને આપ્યો હતો અંજામ By Connect Gujarat 13 Apr 2022 22:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર, ચાઇનીઝ નાગરિક સહિત 3 ની ધરપકડ અમદાવાદ પોલીસે ચાઇનીઝ નાગરિક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઉપર ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓ ખોલી ટેકસ ચોરી કરી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો આરોપ છે. By Connect Gujarat 23 Feb 2022 18:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, જાપ્તામાં ચુક કે પછી કાવતરૂ ? વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે By Connect Gujarat 17 Jan 2022 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredજુનાગઢ : ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું, પ્રશાસનની કડક કાર્યવાહી By Connect Gujarat 27 Mar 2021 13:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn