Connect Gujarat

You Searched For "consuming"

શિયાળામાં રોજિંદી ચાને કહો ટાટા બાય-બાય, આ લીલી ચાનું સેવન કરશે સ્વાસ્થ્યને અનેક ફાયદા...

9 Dec 2023 10:48 AM GMT
આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ શાક, સેવન કરવાથી તરત જ કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર.....

18 Sep 2023 11:07 AM GMT
ભારતમાં મોટાભાગની વસ્તી ડાયાબિટીસ સામે ઝઝૂમી રહી છે. સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત દર્દીઓ દવાઓ ખાઈને ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......

1 July 2023 10:40 AM GMT
ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.

ડાયાબિટીસ સહિતની સમસ્યાઓમાં અળસીનું સેવન અસરકારક છે, જાણો તેના 5 ફાયદા

27 Dec 2022 6:09 AM GMT
અળસીના બીજમાં ઔષધીય ગુણ પ્રાપ્ત થાય છે, સેહત માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી તમે કેટલાય બિમારીઓથી બચી શકો છો. આ ડાયાબિટીસ રોગીઓ માટે રામબાણ છે...

ભરૂચ: ઝઘડિયાના લિમોદરા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત

14 May 2022 12:31 PM GMT
ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

સુરેન્દ્રનગર : લીંબડીમાં વ્યાજખોરોના આતંકથી યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

11 May 2022 10:51 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વ્યાજખોરોના આતંકથી એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજયું છે.

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાંચનો સપાટો, બાયોડીઝલનો વેપલો કરતા 2 ઈસમોની ધરપકડ

19 April 2022 11:16 AM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાયો ડીઝલના મોટા જથ્થા સહિત કુલ 1.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું નાની ઉંમરે હાડકાં નબળાં પડી ગયાં છે?,આ વસ્તુઓનું સેવન કરવાથી તમે જલ્દી લાભ મેળવી શકો છો

23 Feb 2022 10:31 AM GMT
શરીરની સુવ્યવસ્થિત રચના જાળવવા માટે તંદુરસ્ત હાડકાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.