Home > coordination
You Searched For "Coordination"
અંકલેશ્વર : “તમારો દીકરો, તમારે દ્વાર” અભિયાન અંતર્ગત AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ યોજી સંકલન બેઠક...
16 March 2024 1:40 PM GMTલોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવરો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે.
ભરૂચ : જમીન સંપાદન વળતર મુદ્દે લોકસભા ચૂંટણીની ખેડૂત સમન્વય સમિતિએ ઉચ્ચારી બહિષ્કારની ચીમકી..!
6 Nov 2023 12:35 PM GMTભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ચૂંટણી પંચને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.
કચ્છ: ભુજમાં રામ નવમી નિમિતે કળા, સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી તૈયાર કરી રામાયણ આધારિત પ્રશ્નોત્તરી
8 April 2023 4:13 AM GMT'ગૃહે ગૃહે શ્રી રામ' ના મુખ્ય સૂત્રને લઈને કચ્છમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.કળા, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોઍ સમન્વય સાધી રામનવમી...
ભાવનગર : પ્રજાકીય સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાં સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
13 April 2022 2:32 PM GMTભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલએ રજૂ...
વલસાડ : સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી, સંબધિત વિભાગની કાર્યવાહી અંગે સમીક્ષા કરાય
20 Jun 2021 4:05 AM GMTવલસાડ જિલ્લામ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યરક્ષતામાં યોજાઇ હતી