સુરત : કોપીરાઈટના ગુન્હામાં પોલીસે રૂ.8 લાખનો તોડ કર્યો હોવાના આક્ષેપ ભર્યા MLA કાનાણીનાં લેટર બોમ્બથી ખળભળાટ
સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.MLAના લેટર બોમ્બથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.