ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો...
મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા.