CSK vs GT-IPL 2023 Qualifier 1 : સુપરકિંગ્સ માટે શુભમનને રોકવાનો પડકાર, ધોનીની ટીમ ગુજરાત સામે એક પણ મેચ નથી જીતી શકી..!
ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે
ચેન્નાઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે
ગુજરાત ટાઇટન્સે RCBનું સપનું તોડ્યું હતું. ફાફ ડુપ્લેસીસની કેપ્ટનશીપવાળી ટીમ ફરી એકવાર ખિતાબથી ઘણી દૂર રહી.
રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ છે.
IPL 2023ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 5 વિકેટે 186 રન બનાવ્યા હતા.
ગુરૂવારે રાત્રે IPL 2023ની 65મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સેન્ચુરી માર્યા બાદ વિરાટ કોહલીએ મેહફિલ લૂટી લીધી.197 રનોના લક્ષ્યનો પીછો કરતા કિંગ કોહલીએ પોતાના આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી મારી.
IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 177 રન બનાવ્યા હતા.
IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.