MI vs GT : મુંબઈએ ગુજરાતને 27 રને હરાવ્યું, સૂર્યકુમાર પછી આકાશ મધવાલ અને ચાવલાએ કર્યો જાદુ
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રાજસ્થાનના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન પર અને યશસ્વી જયસ્વાલ બોલરો પર કહર બનીને તૂટી પડ્યા હતા.
બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સિઝનમાં સાતમી જીત મેળવી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 179 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 2 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે.