અંકલેશ્વર: GIDCમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસેથી ઈંગ્લેંડ-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા સટ્ટોડિયા પાસેથી ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
જી.આઈ.ડી.સી.ની આર.સી.એલ.કોલોની પાસે નવજીવન ગ્રાઉન્ડ પાસેથી ઈંગ્લેંડ-પાકિસ્તાન મેચ પર સટ્ટો રમતા સટ્ટોડિયા પાસેથી ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર આમને-સામને હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે.
મોહમ્મદ શમી કોરોના સંક્રમિત થઈ ગયો છે. તે મંગળવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.