ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને PCBનો નવો આદેશ,BCCI પાસેથી માગ્યા પુરાવા
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકા માટે સારા સમાચાર આવ્યા છે.
IPLની 17મી સિઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજી યોજાવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા ફેન્સને મોટો ઝટકો આપ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે.
મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.